________________
૬૦૪
છે અથ વન લિખ્યતે
જી રે જી એ દેશી . જી રે માહરે શ્રી જિનવર ભગવાન, અરિહંત નિજ નિજ જ્ઞાનથી રે જીજીસંયમ સમય જાણુત, તવ લેકાંતિક માનથી જી રે જી લા જી તીર્થ વર્તાવે નાથ, ઈમ કહી પ્રણમે તે સુરા | જી રે જી ! છo || ષટ અતિશયવંત દાન, લેઈ હરખે સુર નરા છે જી રે જી ! ૨ | જીવે | ઈણિવિધ સવિ અરિહંત, સવવિરતિ જબ ઉરે જી રે જી ! જી | મન પર્યાવ તવ નાણુ, નિર્મલ આતમ અનુસરે છે જી રે જી ૩ir
જી | જેહને વિપુલમતિ તેહ, અપ્રતિપાત પણે ઉપજે || જીરે જી જી . અપ્રમાદિ રૂદ્ધિવંત, ગુણાણે ગુણ નીપજે , જી રે જી ! ૪ | જી . એક લક્ષ પીસ્તાલીશ હજાર, પાંચશે એકાણું જાણીએ . જી રે જી ! જી | મનનાણી મુનિરાજ, ચોવીશ જિનના વખાણીયે . જીરે છે . પ . જી ! વંદૂ ધરી નેહ, સવિ સંશય હરે મનતણા જી રે જી જી. વિજયલક્ષ્મી શુભ ભાવ, અનુભવ જ્ઞાનના ગુણ ઘણા જી રે જી ૬ . ઇતિ મનઃ પર્યવ જ્ઞાન સ્તવનું