________________
૬૦૩
અપ્રમાદિ ઋદ્ધિવંતને, હોય સંયમ ગુણઠાણે છે કોઈક ચારિત્રવંતને, ચઢતે શુભ પરિણામે મનના ભાવ જાણે સહી, સાગાર ઉપયોગ ઠામે આ ચિતવિતા મને દવ્યના એ, જાણે ખંધ અનંતા | આકાશે મનોવગણ, રહ્યા તે નવિ મુર્ણતા = ૧ / સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણિયે, તનું યેગે કરી ગ્રહીયા છે મન કરી મનપણે, પરિણમે તે દ્રવ્ય મુણીયા તીર્ણ માણસ ક્ષેત્રમાં, અઢી દ્વીપ સહિ વિલેકે . તિછ લોકના મધ્યથી, સહસ જેયણ અધોલેકે ઊરધ જાણે જ્યોતિષી લાગે એ, પલિયનો ભાગ અસંખ્ય કાલથી ભાવ થયા થશે, અતીત અનાગત સંખ્ય | ૨ ભાવથી ચિંતિત દવ્યના, અસંખ્ય પર્યાય જાણે ઋજુમતિથી વિપુલમતિ, અધિકા ભાવ વખાણે છે મનના પુદ્ગલ દેખીને, અનુમાને ગ્રહે સાચું છે વિતથપણું પામે નહી, તે જ્ઞાને ચિત્ત રાચું અતિ ભાવ પ્રગટપણે એ, જાણે શ્રી ભગવંત ચરણકમલનમુ તેહનાં, વિજયલક્ષી ગુણવંત IIઇતિત્યવંદનમ્ | પછી જંકિંચિન મુળુણું જાવંતિ | જાવંત નમેહંતુ કહીને સ્તવન કહેવું..