________________
લેચન પરેસાથે રહે, તે અનુગામિક ધામ છે છાસઠાસાગર અધીક છે, એક જીવ આશરીઠામ | ર | ઉપજે અવવિજ્ઞાનને, ગુણ જેહને અવિકારા વંદના તેહને માહને રી, શ્વાસ માંહે સો વાર ૧ ૫ આ દુહો સર્વત્ર ખમાસમણે કહેવા જે ક્ષેત્રે અહિ ઉપન્યું, તિહાં રહ્ય વસ્તુ દેખંત થિર દીપકની ઉપમા, અનનુગામી લહંત
ઉપ૦ / ૨ / અંગુલ અસંખ્યય ભાગથી, વધતું લેક અસંખ / લેકાવધિ પરમાવાધ, વિદ્ધમાન ગુણ કંખ ઉ૫૦ | ૩ યોગ્ય સામગ્રી અભાવથી, હીયમાન પરિણામ | અધ અધ પૂરવ વેગથી, એહવે મનનો કામ છે ઉપ૦ | ૪ | સંખ્ય અસંખ્ય જોજન સુધી, ઉત્કૃષ્ટ લેકાંત દેખી પ્રતિપાતિ હોયે, પુદગલ દ્રવ્ય એકાંત ઉપ + પએક પ્રદેશ અલકને, પેખે જે અવધિનાણ / અપડિવાઈ અનુક્રમે, આપે કેવલ નાણ ઉપ૦ || ૬ ઇતિ અવધિજ્ઞાન સંપૂર્ણ. તે પછી ખમાસમણ દઈચૈત્યવંદન કરવું.
છે અથ ચતુર્થ મન:પર્યવ જ્ઞાનચૈત્યવંદના
શ્રી મન:પર્યવ જ્ઞાન છે, ગુણ પ્રત્યયી એ જાણો