________________
૬૦૫ પછી જયવીયરાય કહી, ખમાસણ દેઈ ઇચ્છાકરેણ સં. મનઃ પર્યવ જ્ઞાન આરાધનાર્થ કાઉસ્સગ્ન કરૂં? ઈચ્છે? મન:પર્યવ જ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગo | વંદણ વ૦ છે અનથ્થ૦ લેગસ્સ ન ચાર, નવકારનો કાઉસગ્ગ કરી પારી થાય કહેવી, તે લખીયે છીએ.
છે અથ થાય લિખ્યતે : શ્રી શંખેશ્વર પાસ જિનેશ્વર છે એ દેશી | પ્રભુજી સર્વ સામાયિક ઉચ્ચરે, સિદ્ધ નમી મદદ વારી જી છદ્મસ્થ અવસ્થા રહે છે જિહાં લગે, યોગાસન તપ ધારી જી ચોથું મન પર્યવ તવ પામે, મનુજ લેક વિસ્તારી છે. તે પ્રભુને પ્રણામે ભવિ પ્રાણી વિજયલક્ષ્મી સુખકારી જી ઇતિ સ્તુતિ પછી ખમા. સમણ દઈ ઉભા રહી ગુણ સ્તવવો અર્થ પીઠિકાના દુહા. કહેવા તે લખીયે છીએ !
છે અથ દુહા ! મન પર્યવ દુગ ભેદથી, સંચમ ગુણ લહી શુદ્ધ 1