________________
૫૯૮ અસદ વહેંચણ વિના, ગ્રહ એકાંતે પક્ષ 1 જ્ઞાન કુલ પામે નહીં, એ મિથ્યા શ્રત લક્ષ પવo ૬ | ભરતાદિક દશ ક્ષેત્રમાં, આદિ સહિત શ્રત ધાર નિજ નિજ ગણધર વિરચિ, પામી પ્રભુ આધાર / પવછ |૭ દુપસહ સૂરીશ્વર સુધિ, વર્તશે શ્રત આચાર II એક જીવને આરારી, સાદિ સાંત સુવિચાર છે પવ | ૮ | શ્રત અનાદિ દવ્ય નય થકી, શાશ્વત ભાવ છે એહ . મહાવિદેહમાં તે સદા, આગમ યણ અછે . પવ, I ; ૯ . અનેક જીવને આશરી, શ્રત છે અનાદિ અનંત I દ્રવ્યાદિક ચઉ ભેદમાં, સાદિ અનાદિવિરતંત છે પવન ૧૦ | સરિખા પાઠ છે સૂત્રમાં, તે શ્રુત ગમિક સિદ્ધાંત છે પ્રાયે દૃષ્ટિવાદમાં, શેભિત ગુણ અનેકાંત પવ૦ | ૧૧ / સરિખા આલાવા નહી, તે કાલિક શ્રુતવંત છે અગમિક મૃત એ પૂછયે, ત્રિકરણ વેગ હસંત In પવ૦ | ૧૨ ! અઢાર હજાર પદે કરી, આચારાંગ વખાણ તે આગલ દુગુણા પદે, અંગપ્રવિષ્ટ સુચનાણ / પવ૦ | ૧૩ . બાર ઉપાંગહ જેહ છે, અંગ બાહિર મૃત તેહ
અનંગ પ્રવિષ્ટ વખાણયે, શ્રત લક્ષ્મી સૂરિ ગેહ. પવછે. I ૧૪ | ઇતિ શ્રુતજ્ઞાનં,