________________
૫૯૮ છે અથ તૃતીય અવધિજ્ઞાન ચૈત્યવંદન
અવધિ જ્ઞાન ત્રીજું કહ્યું. પ્રગટે આત્મ પ્રત્યક્ષ ક્ષય ઉપશમ આવરણને, નવી ઇંદ્રિય આપેક્ષ છે દેવ નિરય ભવ પામતાં હોય તેહને અવશ્ય | શ્રદ્ધાવંત સમય લહે, મિથ્યાત વિભંગ વશ્ય | નર તિરિય ગુણથી લહે, શુભ પરિણામ સંયોગ . કાઉસ્સગ્નમાં મુનિ હાસ્યથી, વિઘટયો તે ઉપયોગ / ૧ / જઘન્યથી જાણે જુએ, રૂપી દિવ્ય અનંતા ઉત્કૃષ્ટા સવિપુદગલા, મૂર્તિ વસ્તુ મુર્ણતા આ ક્ષેત્રથી લઘુ અંગુલતણે, ભાગ અસંખિત દેખે તેમાં પુદગલ બંધ જે, તેહને જાણે પેખે લેક પ્રમાણે અલકમાં એ, ખંડ અસંખ્ય ઉડ઼િ II ભાગ અસંખ્ય આવલિત, અદ્ધા લઘુપણે દિઠ I ૨ | ઉત્સર્પિણી અવસપિણિ એ, અતીત અનાગત અદ્ધા છે અતિશય સંખ્યા તિગપણે, સાંભળે ભાવ પ્રબંધા છે. એક એક દવ્યમાં ચાર ભાવ, જગન્યથી તે નિરખે . અસંખ્યાતા દવ્ય દીઠ, પર્યવ ગુરૂથી પરખે છે ચાર ભેદ સંક્ષેપથી એ, નંદીસૂત્ર પ્રકાસે વિજયલક્ષ્મીસુરિ તે લહે, જ્ઞાન ભક્તિ સુવિલાસે ૩ | ઈતિ ચિત્યવંદને સમાપ્ત છે