________________
૫૯૭
|દુહા છે વદ શ્રી શ્રુતજ્ઞાનને, ભેદ ચતુર્દશ વીશા તેહમાં ચઉદશ વરણવું, શ્રત કેવલી શ્રતઈશ . ૧ | ભેદ અદ્વાર પ્રકારના, એમ સવિ અક્ષર માન છે લબ્ધિ સંજ્ઞાવ્યંજન વિધિ, અક્ષર મૃત અવધાન / ૨ . અથ પીઠિકા પવયણ શ્રત સિદ્ધાંત તે, આગમસમય વખાણ પૂજે બહુ વિધ રાગથી, ચરણ કમલચિત્ત આણ ૧ એ દુહો ગુણ ગુણ દીઠ કહે છે કરપલ્લવ ચેષ્ટા દિક, લખે અંતર્ગત વાચ એહ અનક્ષર મૃત તણો, અર્થ પ્રકાશક સાચ પવI ૨ / સંજ્ઞા જે દીહકાલિકી, તેણે સન્નિયા જાણ I મન દિયથી ઊપવું, સંજ્ઞી શ્રત અહિઠાણ II પર્વ ૩ | મન રહિત ઇંદિય થકી, નિપન્યું જેહને જ્ઞાન / ક્ષય ઉપશમ આવરણથી, શ્રત અસંજ્ઞી વખાણ / પવ. | જે દર્શન દર્શન વિના, દર્શન તે પ્રતિપક્ષ દર્શન દર્શન હોય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ / લલિત ત્રિભંગી ભંગભર, નૈગમાદિ નયભૂર છે શુદ્ધ શુદ્ધતર વચનથી, સમકિત મૃત વડનૂર . પવછે ! hપા ભંગ જાલ નર બાલ મતિ, રચે વિવિધ આયાસ છે તિહાં દર્શન દર્શન તણો, નહીં નિદર્શન ભાસ / સદ્દ