________________
પ૯૬
:ઉસ્સગ્ન કરૂં? ઈચ્છા મૃતજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ | અન્નત્થ૦ | લોગસ્સવ ચદેસનિ·લયા સુધીને એ ન ચાર નવકારને કાઉસ્સગ્ન પારીને થાય કહેવી, તે કહે છે.
છે અથ થઈ છે ગેમ બોલે ગ્રંથ સંભાલી છે એ દેશી : - ત્રિગેડે બેસી શ્રી જિનભાણ, બેલે ભાષા અમિયસમાણ મત અનેકાંત પ્રમાણ I અરિહંત શાસન સેફરી સુખાણ, ચઉ અનુયાગ જિહાં ગુણખાણ આતમ અનુભવ ઠાણ સકલ પદારથ ત્રિપદી જાણ, જેજને ભૂમિ પસરે વખાણ કાપ બત્રીશ પરિહાણ કેવલી ભાષિત તે શ્રત નાણ, વિજયલમી સૂરિ કહે બહુમાન ચિત્ત ધરજો તે સયાણ. ૧. ઈતિ સ્તુતિ |
પછી ખમાસમણ દઈ શ્રુત જ્ઞાનના ચઉદ ગુણવવાને અર્થે દુહા કહેવા, તે લખીએ છીએ.