________________
૪૯
કષાય બંધનથી પ્રભુને ભજવાની
અશકિત.
दग्धेऽग्निना क्रोधमयेन दष्टो, दुष्टेन लोभाख्यमहोरगेण । ग्रस्तोऽभिमानाजगरेण मायाजालेन वद्धोऽस्मि कथं भजे त्वाम् ॥ ५ ॥
હું કોધ અગ્નિથી બળે વળી ભસર્પ ડ મને, ગળે માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને? મન મારૂં માયાજાળમાં મેહન! મહા મુંઝાય છે; ચડી ચાર ચોર હાથમાં ચેતન ઘણે ચગદાય છે.
અર્થ –કોધરૂપ અગ્નિએ મને બા; દુષ્ટ લેભરૂપ મોટા સપે મને ડંશ દીધે; અભિમાનરૂપ અજગર મને ગળી ગયે; અને માયારૂપી જાળમાં હું બંધાય. હે પ્રભે! હું તમને શી રીતે ભજું ? "