________________
૪૮
દાન, શિયળ, તપ અને ભાવના વિનાનુ વ્ય ભવભ્રમણ.
दत्तं न दानं परिशिलितं च.
न शालि शीलं न तपोऽभितप्तं ।
शुभो न भावोऽप्यभवद्भवेऽस्मिन्, विभो मया भ्रांतमहो मुधैव ॥ ४ ॥
મેં દાન તે। દીધું નહિ ને શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમીકાયાનહિ શુભ ભાવ પણ ભાળ્યા નહિ, એ ચાર ભેદે ધર્માંમાંથી કાંઈણ પ્રભુ નવ કર્યું, મ્હારૂં ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયુ નિષ્ફળ ગયું!
અઃ-હે પ્રભુ ! નથી મેં આ ભવમાં દાન દીધું કે નથી મેં શુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું. નથી કર્યાં મે તપ, તેમ નથી અતરમાં ભાગ્યેા સારા ભાવ, અરેરે ! મારે આ ભવના ફેરા નકામેાજ થયા.