SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમાને કરી કે ગ્રહે, ધ્વજથી જિનવર ચૈત્ય છે પૂર્વ પ્રબંધ સંભારીને, નિશ્ચિત ભેદ સંકેત સ + ૧૫ . બાહિર ચિન્હ ગ્રહે નહી, જાણે વસ્તુ વિવેક અનિશ્ચિત ભેદ એ ધારીએ, આભિનિબંધિક ટેક સ | ૧૬ ! નિઃસંદેહ નિશ્ચયપણે, જાણે વસ્તુ અધિકાર છે નિશ્ચિત અર્થ એ ચિતા, મતિજ્ઞાન પ્રકાર | સ | ૧૭ | એમ હાયે વા અન્યથા, એમ સદેહે જુત્ત | ધરે અને નિશ્ચિત ભાવથી, વસ્તુ ગ્રહણ ઉપયુત્ત / સ/ ૧૮ / બહુ પ્રમુખ ભેદે ગ્રહ્યું, જિમ એકદા તિમ નિત્ય | બુદ્ધિ થાયે જેહને, એ ધ્રુવભેદનું ચિત્ત સ | ૧૦ બહ પ્રમુખ રૂપે કદા, કદા અબાદિક રૂપ છે એ રીતે જાણે તદા, ભેદ અદ્ભવ સ્વરૂપ | સ | ૨૦ | અવગ્રહાદિક ચઉભેદમાં, જાણવા ગ્ય તે શેય છેતે ચઉભેદે ભાંખીયો, વ્યાદિકથી ગણેય તે જાણે આદેશ કરી, કેટલા પર્યાય વિચિઠ્ઠ ધર્માદિક સવિ દ્રવ્યને, સામાન્ય વિશેષ ગરિડું | સમો | ૨૧ | સામાન્યા દેશે કરી, લેકાલેક સ્વરૂપ ક્ષેત્રથી જાણે સર્વને, તત્વ પતીત અનુરૂપ જે સમય છે રર અતીત અનાગત વર્તના, અદ્ધા સમય વિશેષ આદેશ જાણે સહુ, વિતથ નહી લવલેશ સમય | ૨૩ / ભાવથી સવિ હું
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy