________________
૫૩
ભાવને, જાણે ભાગ અનંત છે ઉદયિકાદિક ભાવ જે, પંચ સામાન્ય લહંત સમe ૨૪ અશ્રુત નિશ્ચિત માનિયે, મતિના ચાર પ્રકાર શીધ્ર સમય રેહા પરે, અકલ ઉત્પાતકી સાર | સમ રપ | વિનય કરંતા ગુરૂણે, પામે મતિ વિસ્તાર તે વિનયિકી મતિ કહી, સઘળા ગુણ શિરદાર સમિટ ૨૬ કરતાં કાર્ય અભ્યાસથી, ઉપજે મતિ સુવિચાર . તે બુદ્ધિ કહી કામકી, નંદીસૂત્ર મઝાર | સમ ર૭ | જે વયના પરિપાકથી, લહે બુદ્ધિ ભરપૂર કમલવને મહા હંસને, પરિણામિકી એ સનૂર . અડવીશ બત્રીશ દુગ ચઉ, ત્રણશે ચાલીશ જેહ / દર્શનથી મતિભેદ તે, વિજયલમી ગુણગેહ . સ. | ૨૮ એ મતિ જ્ઞાનના અષ્ટા વિંશતિ ભેદ કહ્યા છે
છે અથ દ્વિતિય શ્રુતજ્ઞાન ચિત્યવંદન છે
શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમો, સ્વ પર પ્રકાશક જેહir જાણે દેખે જ્ઞાનથી, શ્રતથી ટલે સંદેહ અનભિલાપ્ય અનંત ભાવ, વચન અગેચર દાખ્યા ૫ તેહનો ભાગ અનંતમો, વચન પર્યાયે આખ્યા વલી કથનીય
૩૮