________________
૫૮૬ જ્ઞાન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? એમ કહી પછી યોગમુદાએ બેસી ચૈત્યવંદન કરી, તે કહે છે.
અથ શ્રી મતિજ્ઞાનનું ચૈત્યવંદન
શ્રી સભાગ્યપંચમી તણે. સયલદિવસ સિણ ગારા પાંચે જ્ઞાનને પૂછયે, થાય સફલ અવતાર / ૧ સામાયિક પસહ વિષે, નિરવદ્ય પૂજા વિચાર છે સુગંધ ચણુદિક થકી, જ્ઞાન ધ્યાન મને હાર પરા પૂર્વ દિસે ઉત્તર દિશે, પીઠ રચી ત્રણ સાર | પંચ વરણ જિનબિંબને,
સ્થાપીજે સુખકાર પંચ પંચ વસ્તુ મેલવી પૂજા સામગ્રી જોગ પંચ વરણ કલશા ભરી, હરીયે દુઃખ ઉપભેગ If ૪ યથાશક્તિ પૂજા કરે, મતિજ્ઞાનને કાજે પંચ જ્ઞાનમાં ધુરે કહ્યું, શ્રી જિનશાસન રાજે પમતિ શ્રત વિણ હવે નહી એ, અવધિ પ્રમુખ મહા જ્ઞાના તે માટે મતિ ધુરે કહ્યું, મતિ શ્રુતમાં મતિ માન ૬ / ક્ષય ઉપશમ આવરણને, લબ્ધિ હોયે સમકાલે સ્વામ્યાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપયોગ કાલે ૭ લક્ષણ ભેદે ભેદ છે, કારણ કારજ મેગે સી. મતિ સાધન શ્રુત સાધ્ય છે, કંચને કલશ સંગે લોટા,