________________
૫૮૫ સ્થાપી અને પધાણું ડાબે પાસે મૂકીયે, પુસ્તક આગલ પાંચ અથવા એકાવન સાથીયા કરી, ઉપર શ્રીફલ તથા સોપારી મૂકીયે, યથાશકતે જ્ઞાનની દ્રવ્ય પૂજા કરી, પછી દેવ વાંદીયે અને સામાયિક તથા પિસહ મધ્યે વાસપૂજાએ પુસ્તક પૂજીને દેવ વાંદીએ, અથવા દેહેરા મધે બાજોઠ ત્રણ ઉપરાઉપર માંડી, તે ઉપર પાંચ શ્રી જિનમૂર્તિ સ્થાપીયે, તથા મહા ઉત્સવથી પિતાને ઠામે સ્નાત્ર ભણાવીયે. પ્રભુ આગળ જમણી તરફ પુસ્તક માંડ્યું હોય, તેની પણ વાસ ક્ષેપ પ્રમુખે પૂજા કરીયે તથા ઉજમણું માંડયું હોય ત્યાં પણ યથાશકતે કરી જિનબિંબ આગળ લધુ સ્નાત્ર ભણાવીને અથવા સત્તરભેદી પૂજા ભણાવીને પછી શ્રી સૈભાગ્ય પંચમીના દેવ વાંદીયે. I
હવે દેવ વાંદવાને વિધિ કહે છે. પ્રથમ પ્રગટ નવકાર કહી દરિયાવહી પડિમી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી, ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ન કરી પ્રગટ લેગસ્સ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસ્સહ ભગવદ્ ! મતિ