________________
૫૮૪
- હણ પ્રભુજી કરે રે લાલ, સહુને હરખ વિબોધ છે
ભવિ. I ૮ iા સમ ! છાણ પરે પર્વ દીપાલિકા રે લાલ, કરતાં કોડિ કલ્યાણ | ભવિજ્ઞાનવિમલ પ્રભુ ભક્તિશું રે લાલ, પ્રગટે સકલ ગુણ ખાણ છે ભવિ૦ | ૯ સમ૦ ઇતિ
છે અથ તૃતીય ચૈત્યવંદન છે
જીવકે જીવર, અછે મનમાંહિ | સંશય વેદ પદે કરી, કહી અર્થ અભિમાન વાર્યો | શ્રી મહાવીર સેવા કરી, ગ્રહી સંયમ આપ તારો છે ત્રિપદિ પામી ગુંથીયા, પૂરવ ચઉદ ઉદાર / નય કહે તેમના નામથી, હોયે જય જયકાર ૩ / ઇતિ ૌતમ ચૈત્યવંદન ત્રયમ્ I ઇતિ શ્રી દીવાલીના દેવ વાંદવાને વિધિ. સમાપ્ત છે અથ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન પ્રારંભ:
! તત્ર પ્રથમ વિધિ પ્રથમ બાજોઠ અથવા ઠવણી ઉપર પાંચ પુસ્તક મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરીયે, વલી પાંચ દીવેટને દીવેકરીયે, તે જયણપૂર્વક પુસ્તકને જમણે પાસે