________________
૫૮૩
દૃષ્ટિ સાંભલે રે લાલ, એ આંકણ | સ્વાદ ઘરઘેિલીએ રે લાલ, દર્શનની કરી શુદ્ધિા ભવિ. પા ચારિત્ર ચંદ્રોદય બાંધયેરે લાલ, ટાલે દુલકર્મ બુદ્ધિ I ભવિ| ૨ | સમ સેવા કરો જિનરાય ની રે લાલ, દિલ દિઠાં મિઠાશ છે ભવિ. વિવિધ પદારથ ભાવના રે લાલ, તે પકવાનની રાશિ ભવિ / ૩ / સમe | ગુણિજન પદની નામના ફે લાલ, તેહિજ જુહાર ભટ્ટાર | ભવિ. | વિવેક રતન મેરાઈયાં રે લાલ, ઉચિત તે દીપ સંભાર ભવિ૦ ૪ | સમ | સુમતિ સુવનિતા હેજશું રે લાલ, મન ઘરમાં કરો વાસ . ભવિ. વિરતિ સાહેલી સાથે શું રે લાલ, અવિરતિ એલચ્છી નિકાસ / ભવિ. | ૫ | સમ | મૈત્રાદિકની ચિંતના રે લાલ, તેહ ભલા શણગાર ભવિ|| દર્શન ગુણ વાઘા બન્યારે લાલ, પરિમલ પર ઉપગાર ભવિ. I ૬ / સમ | પૂર્વ સિદ્ધ કન્યા પખેરે લાલ, જાનચા અણગાર / ભવિ. I સિદ્ધશિલા વર વેદિકા રે લાલ, કન્યા નિવૃત્તિ સાર / ભવિ. ૭સમ ! અનંત ચતુષ્ટય દાયજે રે લાલ શુદ્ધા રોગ નિરોધ | ભવિ. પાણીષ્ય