________________
૧૮૨
વીર | ૧ પંચ ભૂત થકીજ પ્રગટે, ચેતના વિજ્ઞાનરેar તેહમાં લય લીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે ! વીર 1 ૨ વેદ પદનો અર્થ એહવે, કરે મિથ્યા રૂપર વિજ્ઞાન ધન પદ વેદ કેરાં, તેહનું એહ સ્વરૂપ રે | વીર
૩ ચેતના વિજ્ઞાન ઘન છે, જ્ઞાન દર્શન ઉપયોગ રે પંચભૂતિક જ્ઞાનમય તે, હેય વસ્તુ સંયોગ રે વી. | ૪ | જિહાં જેહવિ વસ્તુ દેખિયે, હોય તેહવું જ્ઞાન રે. પૂરવ જ્ઞાન વિપર્યયથી, હાય ઉત્તમ જ્ઞાન રે વી | ૫ | એહ અર્થ સમર્થ જાણી, અભણ પદ વિપરીત રે | ઇણિપરે ભ્રાંતિ નિરા કરીને, થયા શિષ્ય વિનીત રે | વી. | ૬ | દીપાલિકા પ્રભાતે કેવલ, લહ્યું તે મૈતમસ્વામ રે I અનુક્રમે શિવસુખ લહ્યા તેહને, નય કરે પ્રણામ રે | વીર | ૭ . | ઇતિ સ્તવનં છે અથ દ્વિતીય સ્તવનું છે
અલબેલાની દેશી . દુઃખહરણ દીપાલિકા રે લાલ, પરવ થયું જગમાંહિ . ભવિ પ્રાણી રે ! વીર નિવાણુથી થાપના રે લાલ, આજ લગે ઉછાહિ . ભવિ. I 1 II સમક્તિ