________________
૫૬૫ ૪ પ્રસવવાળી સ્ત્રી માસ ૧ સુધી જીનપ્રતિમાની પૂજા કરે
નહીં અને સાધુને પણ વહેરાવે નહીં એમ વિચારસાર
પ્રકરણ મધે કહ્યું છે. ૫ ઘરના ગેત્રીને દીન ૫ સુતક જાણવું. ૬ વ્યવહાર ભાષ્યની મલયગીરીકૃત ટીકા મધે જન્મનું સુતક દીન ૧૦ કહ્યું છે.
આ ૧૭ ગાય, ઘી, ઉંટ, ભેંસ ઘરમાં પ્રસરે તે દીન ૨ નું
અને વનમાં પ્રસરે તે દીન ૧ નું સુતક. ૮ ભેંસ પ્રસરે તે દીન ૧૫ તથા ગાય પ્રસવે તો ૧૦
દીન તથા છાલી બકરી પ્રસવે તે દીન ૮ તથા
ઉંટણી પ્રસરે તે દીન ૧૦ પછી તેમનું દૂધ કલપે. - ૯ દાસ દાસી કે જેને આપણેજ આશ્રયે જન્મ થાય તે
અને આપણી નજર આગળજ રહ્યા હોય તે ૨૮ પહારનું સુતક જાણવું.
રૂતુવંતી સ્ત્રી સંબંધી સુતક નિર્ણય. દીન ૩ સુધી ભાંડાદીકને જુવે નહીં દીન ચાર લગી છે : પડીકમણાદિક કરે નહીં પણ તપસ્યા કરે તે લેખે લાગે
દિન ૫ પછી જીન પૂજા કરે રોગાદિક કારણે ૩ દીવસ . વિત્યા પછી પણ જે રૂધીર દીઠામાં આવે તે તેને દેષ નથી વિવેકે કરી પવિત્ર થઈ જન પ્રતિમાદીક જીના દર્શન અગ્રપૂજાદિકે કરે તથા સાધુને પડીલાલે