________________
દેષજી છે દેવ છે છે હઠ ન કરે મારી દીકરી, શેને થઈને અકલાવોજી છે તેમ સરીખે પતિ લાવણ્યું, થાસે જન્મના સુખજી છે દ| ૫ | માતપીતા તુમે માહરા, એવી ન બેલ વાત છે નેમ વિના બીજા માહરે, સેવે બ્રાત ને તાતજી એ દવે ૬ હઠ નકર મહારી દિકરી શેને થઈને અકલાજી છે માત પિતાનું કહ્યું માનીને, દીકરીને દે તીહાં જાયછે છે દર છે ૭૫ નહિ નહિ કરું. માયરે, નેમ વિના બીજે ભરથારજી છે સંસાર છોડિ સંજમ આદ, કરૂ સફલ અવતારજી છે દo | ૮ | હિરવિજ્ય ગુરૂ હીરલે, વીર વિજય ગુણ ગાયજી છે લબ્ધી વિજય ગુરૂ રાજીયા, તેને પણ નમુ પાયજી પાદવાલા ઈતિ નેમ સઝાય.
૦૦૦૦OS૦૦૦૦
અથ સૂતક વિચાર પ્રારંભ.
પ્રથમ કેઈને ઘેર જન્મ થાય તે વિષે. . ૧ પુત્ર જન્મે ત્યારે દીન ૧૦ નું તથા પુત્રી જન્મે દીન ( ૧૧ અને રાત્રે જન્મે તે દીન ૧૨ નું સુતક. , . ૨ બાર દિવસ ઘરના માણસ દેવ પુજા કરે નહી. , ; ૩. ન્યારા (જુદા) જમતા હોય તો બીજાના ઘરના પાણીથી
જીનની પુજા કરે અને સુવાવડ કરનારી તથા કરાવ- નારે ન તે નવકાર ગણ પણ સુજે નહી...?!