________________
કેઈક ચોટ કેડીયેરે, કઈક ઝાલે ઝપલાઈ જીવા ભવિ. એવું જાણી દયા પાલરે, એ છે પહેલી ઢાલ ભવિ છે નાના મછરીયા કુદડા, એ તે તડ તડ ધારણીરે થાય છે મોટે મછરી કુદડા, તેને વલી પીડા થાય છે અજ્ઞાની દિવે બલે સારી રાત છે ૧ છે દસ પ્રાણ પિતા તણા, મચ્છર પુદાના આઠ પ્રાણ પ્રાણ વાલા પિતા તણા, એ તો પ્રાણ જીવન આધાર ! અજ્ઞા૦ ૨ એક અજ્ઞાની ઈમ કહે, મને નહિ આવે અંધારે ઉંઘ છે પિતે સુખે સુઈ રહ્યો, માંહિ બલે પતંગીયા જીવ છે અ૭ ૩ ut એક અજ્ઞાની ઈમ કહેરે, મને પડી દિવાની ઢાલ છે સાડ વાલીને સૂઈ રહ્યો, માંહી બેલે રે મોટી છકાય છે અ૮ in | ૪ વનમાં બાંધે પાંચ પારધિ, ઘેરે માંડે દી જેથી ધીક છે એરે જીભ્યાની લાલચે, એ તો જીભે સ્વાદે જાય છે અ. છે ૫ છે જલ ચલ થલમાહ હતો, તારે હતિ અંધારી રાત છે નવ કોટી રહ્યો રાભડે; એ તે ભૂલી ગયો એ વાત અવ છે ૬. આંખ દુખે પિતાતણી, ત્યારે થર થર ધ્રુજે દેહ છે પર પીડા નવિ જાણીયે, એ તે અજ્ઞાનીની ઢાલ છે વીર કહે સુણ ગાયમા, અજ્ઞાનીને ના આવે પાર છે ભારે કરમી જીવડે, એ તે નિચે નરકે જાય છે અo | ૭ | વીર કહે સુણે ગાયમા. જ્ઞાનીનો આવે પાર હલવા કમી જીવડે, એ તે નિચે મોક્ષે જાય | અજ્ઞાની દી બલે સારી રાત | ૮ | ૩૬