________________
૫૬૨
અસઝાય લીખ્યતે. તારા ખરે તે સૂત્રની અસઝાય છે ૧. એક પહેર સુધી ના પાંચવણું વાદલાં થાય તે અસક્ઝાયઈ ૧ પહેર સુધી જે ૨ અકાલે ગાજવિજ થાય તે અસ
જ્જાઈ ૧ પહોર સુધી જે ૩ ાં અકાલે વિજલી થાય તે અસઝાઈ ૧ પહોર સુધી ૪ છે કાટકે પડે તે અસક્ઝાઈ ૧ પહેર સુધી છે ૫ છે અજવાળી બીજની અસક્ઝાઈ રાતે ચાર ઘડી સુધી ૬ છે ઘુવર પડે તે સૂત્રની અજઝાઈ વરસે ત્યાં સુધી કે ૭ મે ઠાર પડે તે સૂત્રની અસઝાઈ ૮ છે લીલે હાડકું પડયું હોય તે ૧૦૦ હાથ તથા ૬૦ હાથ અજઝાઈ છે ૯ છે મંસ પડયે હોય તે ૬૦ હાથ અથવા ૧૦૦ હાથ અજઝાઈ ૧ આંધી ચડે તે સૂત્રની અસઝાઈ જ્યાં લગે રહે ત્યાં સુધી છે ૧૧ રૂદ્ર પડે તે ૬૦ હાથ અથવા ૧૦૦ હાથ સુધી અસઝાઈ છે ૧૨ ૫ મસાણ ભુમિકાથી હાથ ૧૦૦ સુધી અસઝાઈ છે ૧૩ છે ચંદ્રગ્રહણ જઘન્ય ૮ પાર ઉત્કૃષ્ટ ૧૨ પહેર અસઝાઈ છે ૧૪ ૫ સૂર્યગ્રહણ જગન્ય ૮ પહેર ઉત્કૃષ્ટ ૧૨ પહાર અસઝાઈ છે ૧પ છે અસુચીપણું હોય તે દ્રણીમાં આવે ત્યાં સુધી અસઝાઈ છે ૧૬ એ માટે શજા પડે તે નવે રાજા બેસે ત્યાં સુધી અસજઝાઈના પંચદ્રિનું ફ્લેવર પડયું હોય તે ૧૦૦ હાથ સુધી અસાઈ