________________
પ૬, છે હું સખી છે મોહ રૂપી આ જાલમાં છે મુઝાઈ રહ્યો છે કે મને ભાર ભેરે લુટી લિધે છે કે આ જીવ રાગદ્વેષને વસ પડ્યો છે એ આતમા તારી સી ગતી થાસે છે છતે જીન ધરમ પાયે પણ મારા મનખાએલે વહી ગયા છે રે ! હું સીખી રતન ચીંતામણિ સરીખ ધર્મ પામ્યો છે મનથી ન લાદ્યો પણ સાથે નહિ ! જાણે તમે તે ચઉદ રાજ ઉંચા જઈ બેઠા છે જે જનને વીસમેં ભાગે છે ગાઉને છઠે ભાગે છે અનંતા અનંતા સીદ્ધ છે ભગવાન સીદ્ધીપદને વર્યા છે અને તે આ સંસારના દુઃખ નથી સહેવાતા રે છે હું સીખી છે અને તે આ સંસારમાં નથી રહેવાતુ છે મને આઠ કર્મ વલગી રહ્યા છે કે તે મુકવાનો વારો કયારે આવશે કે હું આ સંસાર સમુદ્ર તરી. પાર કયારે પામીસ છે તમે તે વેગલા જઈ વસ્યા છો રે છે હું સીખી છે ઇતિ સંપૂર્ણ.
અથ દીવાનિ સક્ઝાય. દસવારે દિ કર્યો એ, સૂત્ર સીદ્ધાંતનિ સાખ છે ભવિ જીવ સાંભલે રે, ચારે ખુણેને કુહિચું ઉંચિ નિચિ જાણે, પુરવ પચ્છિમ બે કહી ઉત્તર દક્ષિણ ભાણ ! ભવ છે કેઈ દિવામાં પડવા ગયારે, કેઈક બલે દિવા હેઠા છે ભવિ.