________________
૫૩૭
ખને॰ ! કહે॰ !! ૩ !! વર્ષાં સમે સુગ્રીવતે પક્ષી, કપિ ઉપદેશ કરાય ॥ તે કાપને ઉપદેશ ન લાગ્યા, સુગ્રી ગૃહ વિખરાય ! મુરખને ! કહે !! ૪ ॥ લેહ ધાતુ ટકણ જો લાગે, અગ્નિ તુરત અરાય ! મુરખને૦ ૫ કહે ॥ ૫ ॥ કાગ કઠમાં મુક્તાફળની, માળા તે નધરાય ।। ચંદન રિતિ અંગ કરિજે, ગભ ગાય ન થાય ।। મુરખને ! કહેા ॥ ૬ ॥ સિંહચમ કાઈ શિયાળ સુતને, ધારે વેષ અનાય ।। શિયાળ સુત પણ સિંહ ન હેાવે, શિયાળપણું નવિ જાય ।। મુરખને ! કહે॰ ।। ૭ । તે માટે મુરખથી અળગા, રહેતે સુખીયા થાય ! ઉખર ભુમિ ખીજન હાવે; ઉલટુ બીજ તે જાય ! મુરખને॰ !! કહે ॥ ૮॥ સમિકત ધારી સંગ કરી જે, ભવ ભય ભીતિ મિટાય ! મયાવિજય સદ્ગુરૂ સેવાથી, બુદ્ધીવિજય ગુણ ગાય ॥ મુરખને ! કહે॰ II 1ા ૯ !! ઇતિ સમાપ્ત ।
"
,
૫ અથ બાહુબલની સજ્ઝાય ।
રાજ તણારે અતિ લોભિયા, ભરત માહુબલિ જીઝેરે ! મૂઠી ઉપાડીરે મારવા, બાહુબલિ પ્રતિ ખૂઝેરે ! વીરામા રાગજ થકી ઉતરા ! ગજ ચડે કેવલ ન હાયરે ! વીરા ૧ ૫ ઋષભદેવ તિહાં મોકલે, ખાડુ અલિજીની પાસેરે