________________
૫૩૮
બંધવ ગજ થકી ઉતરે, બ્રાહ્મી, સુંદરી એમ ભાખેરે છે ૨ લોચ કરીને ચારિત્ર લીયે, વળી આવ્યું અભિમાનરે છે. લઘુ બંધવ વાંદું નહી, કાઉસગ્ગ રહ્યા શુભ ધ્યાનરે વિરાટ | ૩ ૫ વરસ દિવસ કાઉસગ્ગ રહ્યા, શીત તાપથી સૂકાણા
પંખીડે માળા ઘાલીયા, વેલવયે વીંટાણારે છે વીરા છે. ૪સાધવીનાં વચન સુણ કરી, ચમક ચિત્ત મઝારે છે હય ગય રથ સહુ પરિહરયા, વળી આવ્યો અહંકાર વિરાટ | ૫ | વૈરાગે મન વાળિયું, મૂક નિજ અભિમાનરે છે પગ ઉપાડરે વાંદવા, ઉપવું કેવળ જ્ઞાનરે છે વીરા છે ૬ પહત્યા તે કેવળી પરષદા, બાહુબલી મુનિ રાયરે છે અજરામર પદવી લહી, સમય સુંદર વદે પાયરે છે. વિરાટ | ૭ | ઈતિ સમાપ્ત
* નમ: છે અથ શ્રી ગજ સુકમાલનિ
સજઝાય છે એક દ્વારકા નગરી રાજે રે, કે કૃશ્ન નારદ જ છે. તિહાં સય લઘુભ્રાતા નામેરે, કે ગજ સુકુમાલ ના તે પુછે નેમ ઇનંદને, કે ગજ સુકમાલ મુનિ છે એ મુજથી દુઃખ ન ખમાયરે, કે સૂણે જીન રાજગુણી રાા તે કારણ એહવું દાખેરે, કે અક્ષય જિમ વેહેલ હું પામું, જગગુરૂ,