________________
૫૩૬
પણ કરીએ છે દેવગુરૂ આપણે મન ધરીયે, તે ભવસાયર તરીયે છે આ પરા અઠાઈ ઘરને પાસ કરીયે, ગુરૂ વાણી રસ પીજે છે કલ્પ ઘેર પધરાવે ભક્ત,ભાવે મન ઉલસીજે છે આ૦ છે ૩ છે કુંવર ગયવર બંધ ચઢા, ઢેલ નીશાન વજડાવે છે કલ્પસૂત્ર ગુરૂ પાસે રાખી, પૂજા પ્રભાવના ભાવે છે આ છે ૪ કે તેલાધર દિન રૂડો જાણી, કાઠીયા. તેર નિવારે છે સંવત્સરી દિને ખારસો સુણ, ક્રોધ કષાયને વારે છે આ છે ૫ છે મન વચન કાયાએ જે કીધાં, પાપ કમ બહુ કુડા છે મિચ્છામિ દુક્કડં દેઈ કરીને, પકિમણાં કરો રૂડા છે આ છે ૬ છે સરલચિત આણિ પ્રભુજીને, જે નરનારી ધરસે છે કહે લઘુ બાલક નિતિવિજયને, તે શિવલીલા વરસે છે આ છે ૭ મે ઈતિ પજુસણ સક્ઝાય.
અથશ્રીમૂખને પ્રતિબંધની સઝાયા
જ્ઞાન કદી નવ થાય, મુરખને જ્ઞાન કદી નવ થાય છે કહેતાં પિતાનું પણ જાય છે મુરખને એ ૧ છે શ્વાન હેય તે ગંગા જળમાં, સેવેળા જે ન્હાય છે અડસઠ તીરથ ફરિ આવે પણ, શ્વાન પણું નવિ જાય છે મુરખને એ કહે છે || ૨ | કુર સર્પ પયપાન કરંતા, સંત પણું નવિ થાય છે કસ્તુરિનું ખાતર જે કીજે, વાસ લસણ નવિ જાય છે મુર