________________
૧૩૫
હરે ૫ પુ॰ ૫ગા હાવભાવ કરતી થકીરે, દેવીઓ આવે હજુર ! આ ઠામે આવી ઉપન્યા, સ્વામિ શાં કીધાં પુણ્ય પૂરે ૫ પુ॰ રાજા નામ બતાવા ગુરૂ તણેારે, નિલેૉલી રૂષિરાય ।। ભવસાગરમાં બુડતાંરે, તુમ હાથલિયા સખાયરે ॥ પુરા ૫ ૫ નિલેશૈલી નિર્લોલચીરે, માગી ખદામ ન એકા દ્રુતિ પડતાં રાખીયારે, મને માકલીયા દેવ લાકરે ॥ પુ॰ ॥ ૬ ॥ દેવ પ્રત્યે દૈવિયા કહેરે, સુણા વલ્લુભ મારા નાથ ના નાટક જુએ એક અમ તણુંરે, પછી જઇ કહેજો સગાંને વાતરે ! પુ॰ ॥ ૭ ! એક નાટક કરતા થકારે, ગયાં વર્ષ દાય હજાર ! દેવતા મનમાં ચિંતવેરે, હવે કરવા કવણુ વિચારરે! પુ॰ ॥ ૮ !! સઘલા કુંટુબ પુરા થયારે, હવે કહેશું કેહને જાય ॥ દુર્ગંધ ઉડે મનુષ્ય લેાકનીરે, હવે જાય અમારી બલાયરે ૫ પુ॰ ॥ ૯॥ ઉદયરતન વાચક કહેરે, દેવલાકની સજ્ઝાય ! ભણે ગણે ને સાંભળેરે, તેનાં પાતક દુર પળાય?! પુ૦ ૫ ૧૦ ॥ ઇતિ।।
૫ અથ પશુસણની સજ્ઝાય ।।
આજ મારે મન વસ્યારે, ભવીયણ પર્વ પુજીસણ મેટા ! હોલી લેવને નારતાં જાણેા, એ સવે છે ખાટાં ૫ આ॰ ॥ ૧ ॥ ચેાથ છઠ્ઠું અઠ્ઠમ અઠ્ઠાઈ, માસ ખમણુ