________________
પ૩૪
માને રાયનું, તે કોણ કરે વિચાર છે કર્મ છે ૧૦ દાન ન આપે ? ભુપતિ, નટે જાણી તે વાત છે હું ધન્ય વાંછું છું રાયનું, રાય વછે મુજ ઘાત છે કર્મ છે ૧૧ છે દાન લહું જે હું રાયતું, તે મુજ જીવિત સાર છે એમ મન માંહે ચિંતવી, ચઢીઓ થી રે વાર છે કર્મ છે. છે ૧૨ મે થાળ ભરી શુદ્ધ મેદકે, પદમણું ઉભી છે બાર છે લે લે કહે છે લેતા નથી, ધન ધન મુની અવતાર | કર્મ :૧૩ છે એમ તિહાં મુનિવર વોહરતા, નટે પંખ્યા મહાભાગ છે ધિગૂ ધિગૂ વિષયારે જીવને, એમ નટ પામે વૈરાગ | કર્મ છે ૧૪ સંવર ભારે કેવલી, થયો તે કર્મ ખપાય છે કેવલ મહિમા રે સુર કરે, લબ્ધિવિજય ગુણગાય. | કર્મ છે ૧૫ મે ઈતિ છે
છે અથ શ્રી દેવલોકની સજ્જાય છે -
સુધરમાં દેવલોકમાં, વિમાન બત્રીશલાખ છે કેઈ ભેળા શંકા કરે, એ તે સૂત્ર ભગવતિની શાખરે છે પૂણ્યનાં ફળ જે છે ૧ મે સુધરમાં દેવલોકમાંરે, પાંચશે જજન. મેહેલ છે સત્તાવીશે જે જન ભુંઈતળાંરે ભાઈ એ સુખતો નહિ સહેલરે છે ૫૦ મે ૨ વેગ ગતિ ચાલે દેવતારે, લાખ જોજન કરે દેહ છે એકેકા વિમાનને રે ભાઈ, નાવે છઠે મહિને