________________
૫૩૩
અથશ્રી એલાચીકુમારની સઝાયા
છે નામ એલાપુત્ર જાયેં, ધનદત્ત શેઠને પુત્ર છે નટવી દેખીને મહી, નવિ રાખ્યું ઘરનું સુત્ર છે ૧ કરમ ન છુટેરે પ્રાણાયા, પૂરવ નેહ વિકાર છે નિજકુલ ઈડરે નટ થયો, નાણે શરમ લગાર છે કર્મ | માત પિતા કહે પુત્રને, નટ નવિ થઈ જાત ને પુત્ર પરણાવું રે પદમિણી, સુખ વિલ સંઘાત | કર્મ છે ૩ છે કહેણ ન માન્યું રે તાતનું, પૂરવ કર્મ વિશેષ છે નટ થઈ શીખે રે નાચવા, ન મટે લખ્યારે લેખ છે કર્મ છે જ છે એક પુર આવ્ય રે નાચવા, ઉંચે વંશ વિશેક છે તિહાં રાય જવાને આવિયે, મલીયા લોક અનેક છે કર્મ છે ૫ છે ઢાલ બજાવે રે નટ્ટવી, ગાવે કિન્નર સાદ છે પાય તલ ઘૂઘરા ઘમ ઘમે, ગાજે અંબર નાદ છે કર્મ | ૬ | દેય પગ પહેરી રે પાવી, વંશ ચઢ ગજ ગેલ | નોધારે થઈ નાચતે, ખેલે નવ નવા ખેલ છે કર્મ | ૭ | નટવી રંભારે સારિખી, નયણે દેખેરે જામ છે જે અંતેઉરમાં એ રહે, જનમ સફલ મુઝ તામ છે કo | ૮ છે તવ તિહાં ચિતે રે ભૂપતિ, લુ નટવીની સાથ જે નટ પહેરે નાચતે, તે નટવી કરું મુજ હાથ છે કર્મ | ૯ કર્મ વરે હું નટ થયે, નાચું છું નિરાધાર છે મન નવિ