________________
પ૩૧ તું હતી બાઈ રાજાની કુંવરી, એ હતે સૂડાની તે જાત છે સેજે રોજેરે તેતે બાણજ નાંખ્યું, ભાંગી સૂડાની પાંખરે છે કલાવતી ! ૧૧ છે તમે તે મારી વસ્તુ સંભાલે, મારે સંજમ કેરો ભાવ છે દીક્ષા લેશું મહાવીરજિન પાસે, પહોંચમુ મુગતી મહંતરે ૫ કલાવતીમે ૧૨ પુત્ર હતો તે રાયને સેંપિયે, પોતે લિયે સંજમ ભાર છે હીરવિજય ગુરૂ એમ ભણે, સ્વામી આવાગમણે નિવાર છે મુજને ઉતારો ભવપાર, કલાવતી સતીરે શિરોમણી નાર છે ૧૩ છે ઇતિ કલાવતીની સક્ઝાય.
-
હ
છે અથ શ્રી મેતારજમુનિની સઝાયો
(જીવ રે તું શીલતણે કર સંગ—એ દેશી)
સમ દમ ગુણના આગરૂ છે, પંચમહાવ્રત ધાર છે મા ખમણને પારણે છે, રાજગૃહી નગરી મઝાર છે મેતારજ મુનિવર ધન ધન તુમ અવતાર છે એ આંકણી. છે સોનીને ઘેર આવીયા જી, મેતારજ ત્રાષિરાય છે જવલા ઘડતે ઉઠી છ, વંદે મુનિને પાય | મે | ૨ | આજ ફો ઘર આંગણે છે, વિણ કાળે સહકાર છે તે ભિક્ષા છે સૂઝતી છે, મોદકતણે એ આહાર | મે | ૩ | કૌંચજીવ જવલા ચણ્ય , વહોરી વલ્યા ઋષિરાય છે સોની મન શંકા થઈ છે,