________________
૫૩૦
કહેવાયરે ૫ કલાવતી સતીરે શિરોમણિ નાર !૧માં પહેલીને રણિએ રાજા માહાલે પધાર્યા, પૂછે બેરખડાની વાત ! કાને સ્વામી તમે બેરખડા ઘડાંવ્યા, સરખી ન રાખી નારરે ॥ ૨ ॥ બીજીને રાણીએ રાજા મહાલ પધારે, પૂછે એરખડાની વાત, કાને તમને કેને બેરખડા ઘડાવ્યા, તુનથી શિયલવતી નારરે ૫ કલાવતી ॥ ૩ ॥ ઘણું જીવારે જેણે એરખડા ઘડાવ્યા, તે નથી અવસર આવ્યે એઠુ ! અવસર જાણીને જેણે બેરખડા ઘડાવ્યાં, તે મે પેર્યા છેજરે ૫ કલા॰ ।જા મારા મન તેહને મન, તેણે માકલ્યા છે એજરે ! રાત દિવસ મારે હૈયડે ન વિસરે, દીઠે હરખ ન માયરે ॥ કલાવતી ।। ૫ ।। તેણે અવસરે રાજા રાષે ભરાણા, તેડાવ્યા સુભટ બે ચાર ! સૂકીરે નદીમાં છેદન કરાવ્યા, કર લેઈ વેલેરે આવરે ૫ કલાવતી ॥ ૬ ॥ બેરખડા જોઈને રાજા મનમાં વિમાસે, મે કીધા અપરાધ ॥ વિષ્ણુ અપરાધે છેદન કરાવ્યા, તે મેં કીધા અન્યાયરે ૫ કલાવતી ॥ ૭॥ તેણે અવસરે રાજા ધાન ન ખાએ, તેડાવ્યા રાજા બે ચાર ! રાત દિવસ રાજા મનમાં વિમાસે, જો આવે શિયલવતી નારરે ૫ કલાવતી॰ ૫ ૮ ૫ સુકું સરોવર લેહરે જાય, વૃક્ષ નવ પદ્મવ થાય ॥ કર નવા આવ્યાને એરડા ધ્રુવરાવે, તે સિયલતણે પસાયરે ॥ કલા ॰ ॥ ૯॥ તેણે અવસર મહાવીરજી પધાર્યા, પૂછે પૂરવભવની વાત ।। સાસા અપરાધ કીધા પ્રભુજી, તેમને કહાંરે આજરે ૫ક ૫ ૧૦ ॥