________________
૫૧૫
શ્રી આચારજ એમ કહે, હજીય અછે તું ખાળ !! કુમરજી તું લીલાના લાડણા, કેળ ગર્ભ સુકુમાળ, કુમરજી ॥ સંયમ ૫ ૫ ! દીક્ષા દુષ્કર પાળવી, પંચ મહાવ્રત ભાર, કુમરજી ॥ માથે મેરૂ ઉપાડવા, તરવા જળધિ અપાર, કુમરજી ! સચમ॰ ॥ ૬ ॥ મીણ તણે દાંતે કરી, લેાહચણા કાણુ ખાય ॥ કુમરજી ॥ અગ્નિ ક્સ કાંણુ સહી શકે, દુષ્કર વ્રત નિરમાય ॥ કુમરજી ॥ સંયમ૦ ૫ ૭ ! કુમર કહે પ્રભુ સાંભળે, દુઃખવિણ સુખ કિમ થાય, સુગુર્જી, અલ્પ દુ:ખે બહુ સુખ હુવે ! તે તે। દુઃખ ન ગણાય, સુગુર્જી ! સચમ૦ ! ૮ ! તપ કરવા અતિ ઢોહીલા, સહેવા પરિસહ ઘાર, કુમરજી ॥ કહે જીન હ સુભટ થઈ, હણવાં કમ કઠાર, કુમરજી ! સંયમ ॥ ૯॥
દોહા.
કુમર કહે મુનિરાયને, વ ૢ એ કરોડ, ॥ શુરા નરને સેહલું, ઝુઝે રણમાં ક્રેડ ॥ ૧ ॥ તે માટે મુજ દીજીએ, સચમ ભાર અપાર ॥ કર્મ ખપાવું સદ્ગુરૂ, પામું ભવજળ
બારૈ ।। ૨ ।।
ઢાલ ૪ થી.
(કપૂર હાય અતિ ઉજળારે ) એ દેશી. કરજોડી આગળ રહીરે, કુમર કહેએમ વાણા શ્રાને શું દાહિલું રે,