________________
•
૫૧૪
સુખ ફળ કિપાક છે કહે જીન હર્ષ હવે કહે, હજી કિમ. પામું તે નાક છે ૧૧ છે
છે દુહી છે એ સંસાર અસાર છે સાચે સ્વર્ગને દ્વાર, તિન જ્ઞાન ઘટમાં વસે, સુખ તણે નહીં પાર # ૧ છે રયણ મોતી તિહાં ઝળહળે, કૃષ્ણગર ધમકાર, તાળ મૃદંગ દુંદુભી તણા, નાટકને નહી પાર છે ૨ છે
ઢાલ ૩ જી. ( તું કુળદેવી સેવી સદા ) એ દેશી. સંયમથી સુખ પામીએ, જાણે તુમ નિરધાર, કુમરજી | સુર સુખનું કહેવું કિશું, લહિએ શિવ સુખ સાર, કુમરજી છે સંયમ / ૧ છે એ આંકણું છે નર સુર સુખ એણે જીવડે, પામ્યાં અનંતીવાર કુમરજી છે નરપતિ સુરપતિ એ થયે, ન લહી તૃપ્તિ લગાર: કુમરજી છે સંયમ + ૨ કાગ લિંબાળી પ્રિયકરે, પરિહરે મીઠી દ્રાખ, સુગુરૂજી છે નલિની ગુલ્મ વિમાનને, મુજને છે અભિલાખ, સુગુરૂજી છે સંયમ છે ૩ છે તે ભણી મુજશું કરી મયા, દ્યો ગુરૂજી ચારિત્ર, સુગુરૂજી છે ઢીલા કીસી હવે કીજીએ, લીજીએ વ્રત સુપવિત્ર, સુગુરૂછ સંયમ૪