________________
જે આગમે નિજ પ્રાણ, મુનિસર, માહરે વ્રત શું કાજ . . મુજને દીઠાં નવી ગમે રે, ઋદ્ધિ રમણી એ રાજ મુની ૧ ૧ છે એ આંકણી છે સાચાં કરી જાણ્યાં હતાં, કાચાં. સહું સુખ એહ છે જ્ઞાનનયણ પ્રગટયાં હવે, હવે ઈડીશ તેહ છે મુનિ છે ૨ છે દુક્કર વ્રત ચિર પાળવારે, તે તે મેં ન કમાય છે વ્રત લેઈ અણસણ આદર્શરે, કષ્ટ અલ્પ જેમ થાય, છે મુનીય છે ૩ છે જે વ્રત લીએ સુગુરૂ કહેરે, તે સાંભળ મહાભાગ, ઘેર જઈ નિજ પરિવારની, તું તે અમુમતિ માગ છે મુનિ છે ૪ ઘેર આવી માતા ભણીરે, અવંતિ સુકુમાળ છે કે મળ વયણે વિનવે, ચરણે લગાડી ભાલ છે માતાજી છે માહરે વ્રત શું કામ છે ૫ કે અનુમતિ ઘી વ્રત આદફેરે, આર્ય સુહરિત ગુરૂ પાસ, નિજનરભવ સફળે કરુંરે, પૂરો માહારી આશ છે માતાજી છે. ૬ છે મુરખ નર જાણે નહીરે, ક્ષણ લાખેણે જાય, કાળ. અચિંત્યે આવશે, શરણ ન કેઈ થાય છે માતાજીમાળા. જેમ પંખી પંજર પડયેરે, વેદે દુઃખ નિશદીશ, માયા પંજરમાં પડ્યારે, તેમ હું વિશવા વીશ કે માતાજીમાતા એ બંધન મુજ નવિ ગમેરે, દીઠાં પણ ન સહાય . કહે જીન હર્ષ અંગજ ભણીરે, સુખી કર મારી માય છે માતાજી | ૯ |