________________
પા૦
વેયાવચ્ચ ગુરૂદેવનું રે; ત્રીજું લિંગ ઉદાર, વિદ્યા સાધક પરે કરે , આલસ નવિય લગાર રે. ૧૪
છે ઢાળ ! અરિહંત તે જિનવિચરતાછ, કર્મ ખપી હુંઆ સિદ્ધ. ચેય જિન પડીમા કહીશ, સૂત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ, ચતુરનર સમજે વિનયપ્રકાર, જિમ લહિયે સમકિતસાર. ૧૫ ધર્મ ખિમાદિક ભાખિયે, સાધુ તેહનારે ગેહ આચારજ આચારનાજી, દાયક નાયક જેહ. ૧૬ ઉપાધ્યાય તે શિષ્યને જી, સૂત્ર ભણાવણ હાર પ્રવચન સંઘ વખાણિયેજી, દરિસણ સમકિત સાર. ૧૭ ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, હૃદય પ્રેમ બહુમાન ગુણ શુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનની હાણ. ૧૮ પાંચ ભેદ એ દશ તણાજી, વિનય કરે અનુકૂળ સીંચે તે સુધા રસેજી, ધર્મ વૃક્ષનું મૂળ. ૧૯
સમતિના ૬૭ બેલ. જ સહણા ૩ લિંગ ૧૦ વિનય ૩ શુદ્ધિ ૫ દુષણ ૮ પ્રભાવક પ ભૂષણ ૫ લક્ષણ ૬ જ્યણા ૬ આગાર ૬ ભાવના ૬ સ્થાન : શ્રી રાજનગરના ધોરણ બીજા પ્રમાણે ત્રણ ઢાળ લખેલ છે.