________________
.
૫૦૯
| ગુટક | તેહને અર્થ વિચાર કરિએ, પ્રથમ સહણ ખરી, બીજી સહણ તેહની જે, જાણ મુની ગુણજવહરી; સંગ રંગ તરંગ ઝીલે, માર્ગ શુદ્ધ કહે બુધા, તેહની સેવા કીજિયે જિમ, પીજિયે સમતા સુધા. ૮
છે ઢાળ છે સમકિત જેણે ગ્રહી વચ્ચું, નિન્હવને અહ છન્દીરે, પાસસ્થા ને કુશીલિયા, વેષ વિડંબક મંદારે. ૯
છે ત્રુટક છે મંદા અનાણું દૂર છેડે, ત્રીજી સહણ ગ્રહી, પરદર્શનીનો સંગ તજિયે, ચોથી સહણ કહી; હીણ તણે જે સંગ ન તજે, તેહને ગુણ નવિ રહે, ન્યું જલધિ જલમાં ભળ્યું ગંગા, નર લુણપણું લહે. ૧૦
છે ઢાળ છે ત્રણ લિંગ સમકિતતણાં રે, પહેલે શ્રુત અભિલાષ, જેહથી શ્રેતા રસ લહે , જે સાકર દ્રાક્ષ પ્રાણી ધરીયે સમકિત રંગ, જિમ લહિયે સુખ અભંગરે. ૧૧. તરૂણ સુખી સ્ત્રી પરવરે, ચતુર સુણે સુરગીત, તેહથી રાગે અતિ ઘણેરે, ધર્મ સુણ્યાની રીતરે. ૧૨ ભૂખે અટવી ઉતર્યો છે. જિમ દ્વિજ ઘેબર ચંગ, ઈ તિમ જે ધમને રે, તેહિજ બીજું લિંગરે. ૧૩