________________
૧૦૬
સુપન કહ્યા તે સંખેવે, સુખ પામી પ્રિયા તતખેંરે દ્વિવા ગર્ભપોષણ કરે હવે હર્ષે, રાણું અંગ આનંદ વરશે રે છે દ્વિવ . ૮. પંચ વિષય સુખ રંગે વિલસે, અબ પુણ્યમનોરથ ફલશે રે દ્વિવે છે એટલે પુરૂં ત્રીજું વખાણ, કરે માણક જિનગુણ જ્ઞાન રે છે દ્વિવ છે ૯
અથ ષષ્ઠ વ્યાખ્યાન દ્વિતીય સઝાય પ્રારંભ
ઢાલ આઠમી | દેશી ભમરાની. : કાશી દેશ બનારસી, સુખકારી રે. અશ્વસેન રાજાને નંદન, પ્રભુ ઉપકારી રે. પટ્ટરાણ વામા સતી. સુ. રૂપે રંભા સમાન. પ્ર+ ૧ છે ચૌદ સુપન સૂચિત ભલાં. સુ. જમ્યા પાસ કુમાર. પ્ર. પિષ વદિ દશમી દિને. સુત્ર સુર કરે ઉત્સવ સાર. પ્ર. મે ૨ એ દેહમાન નવ હાથનું. સુત્ર નીલ વરણ મહાર. પ્ર. અનુકમે જોબન પામિયા. સુ. પરણી પ્રભાવતી નાર. પ્ર૦ ૩ા કમઠ તણે મંદ ગાલી. સુ કાઢયે જલતે નાગ. પ્ર. નવકાર સુણાવી તે કિયે સુબ ધરણરાય મહાભાગ. પ્ર. છે ૪ પોષ વદિ એકાદશી સુહ વ્રત લેઈ વિચરે સ્વામ. ર૦ વડતલે કાઉસ્સગ્ગ રહ્યા. સુર મેઘમાલી સુર તામ. પ્ર૦ મેપા કરે ઉપસર્ગ જલવૃષ્ટિને સુત્ર આવ્યું નાસિકા નીર. પ્ર૦ ચૂક્યા નહિં પ્રભુ ધ્યાનથી, સુહ સમરથ સાહસ ધીર. પ્ર૦ માં ચત્ર વદિ ચોથને