________________
પ૦૫
બીજું વખાણુ; શ્રીક્ષાવિજય ગુરૂ તણે છે, કહે માણક ગુણખાણ સુ. | ૯ | ઈતિ.
અથ તૃતીય વ્યાખ્યાનસક્ઝાય પ્રારંભ છે ઢાલ થી છે મહારી સહી રે સમાણ છે એ દેશી છે
દેખી સુપન તવ જાગી રાણું, એ તે હિંયડે હેતજ આણે રે; પ્રભુ અર્થ પ્રકાશે એ આંકણી છે ઉઠીને પિયુ પાસે તે આવે, કેમલવચને જગાવે રે. પ્ર. ૧છે કરીને સુપન સુણાવે, ભૂપતિને મન ભાવે રે, પ્રત્ર કહે રાજા સુણ પ્રાણ પિયારી, તુમ પુત્ર હશે સુખકારી રે. પ્ર. ૨ છે જાઓ સુભગે સુખસઝાયે, શયન કરેને સજઝા રે, પ્ર નિજ ઘર આવી રાત્રિ વિહાઈધર્મકથા કહે બાઈ રે ! પ્ર. | ૩ | પ્રાત સમય થયો સુરજ ઉદ, ઉઠ રાય ઉમા રે | પ્રવ | કૌટુંબિક નર વેગે બેલાવે, સુપનપાઠક તેડાવે રે | પ્રવ છે ૪ | આવ્યા પાઠક આદર પાવે, સુપન અર્થ સમઝાવે રે ! દ્વિજ અર્થ પ્રકાશે છે એ આંકણી જિનવર ચકી જનની પેખે, ચૌદ સુપન સુવિશેડ્યું છે દ્વિ છે પ છે વાસુદેવની માતા સાત, ચાર બેલદેવની માતરે છે દ્વિ છે તે માટે એ જિનચક્રી સારે, હેશે પુત્ર તુમારે રે દ્વિ છે ૬ છે સુપન વિચાર સુણ પાઠકને, સંતોષે નૃપ બહુ દાને રે ! દ્વિ છે સુપન પાઠક ઘરે બેલાવી, નૃપરાણુ પાસે આવી રે એ દ્વિત્ર છે ૭ છે