________________
૫૦૪
માઅથ દ્વિતીય વ્યાખ્યન સઝાય પ્રારંભ.
છે ઢાલ ત્રીજી છે પ્રથમ ગોવાલાતણે ભવે છે. એ દેથી
ઇંદ્ર વિચારે ચિત્તમાં છે, એ તે અચરી જ વાત નીચકુલે નાવ્યા કદી જી, ઉત્તમ પુરૂષ અવદાત. ૧ સુગુણ નર, જુઓ જુઓ કમ પ્રધાન- કર્મ સબલ બલવાન. સુત્ર જુ. એ આંકણી. આવે તો જન્મે નહીં જી. જિન ચકી હરિ રામ; ઉગ્ર બેગ રાજનકુલે છે, આવે ઉત્તમ ઠામ. સુ. મારા કાલે અનંતે ઉપના જી, દશ અચ્છેરા રે હૈય; તિણે અચ્છેરું એ થયું છે, ગર્ભહરણ દશમાંહે. સુ ૩ અથવા પ્રભુ સત્યાવીશમાં જી, ભવમાં ત્રીજે જન્મ; મરીચિભવકુલમદ કિયે છે, તેથી બાંધ્યું નીચ કર્મ. સુ. જા ગોત્ર કર્મ ઉદયે કરી છે, માહાણ કુલે ઉવવાય, ઉત્તમકુર્તો જે અવતરે છે, ઇંદ્રજીત તે થાય. સુ. પા હરિણગમેષી તેડને જી, હરિ કહે એહ વિચાર, વિપ્ર કુલથી લઈ પ્રભુજી, ક્ષત્રિય કુલે અવતાર. સુ. જે ૬ રાય સિદ્ધારથ ઘર ભલી જી, રાણું ત્રિશલા દેવિક તાસ કુખેં અવતારિયા છે, હરિ સેવક તતખેવ. સુ. એ છ ગજ વૃષભાદિક સુંદરે જી, ચૌદ સુપન તિણિ વાર દેખી રાણી જેહવા જી, વર્ણવ્યાં સૂત્રે સાર. સુ. | ૮ | વર્ણન કરી સુપન તણું છે, મૂકી