________________
૫૦૩
કલ્પવૃક્ષ અનુપમ શાસ્ત્રમાંહે કલ્પ સાર છે. પ્રા.ક. ઠા નવમાં પૂર્વનું દશા શ્રુત અધ્યયન આઠમું જેહ; ચૌદ પૂર્વ ધર શ્રીભદ્રબાહુ, ઉર્થ શ્રીક૯પ એહ રે. પ્રા. ક. પાપહેલા મુનિ દશ કલ્પ વખાણે, ક્ષેત્રગુણ કહ્યા તેર તૃતીય રસાયન સરિખું એ સૂત્ર, પૂરવમાં નહિં ફેર છે. પ્રા. ક. મદા નવશે ત્રાણું વરસે વીરથી, સદા ક૫ વખાણુ; ધુવસેન રાજા પુત્રની આસ્તી, આનંદ પૂર મંડાણ રે, રે પ્રા. ક. પા અઠ્ઠમ તપ મહિમા ઉપર, નાગકેતુ દષ્ટાંત; એ તે પીઠિકા હવે સૂત્ર વાંચના, વીરચરિત્ર સુણો સંત રે. પ્રા. ક. ૫૮ જંબુદ્વીપમાં દક્ષિણ ભારતે, માહણ કુંડ સુઠામ, આષાઢ શુદિ છઠે ચવિયા, સુરલોકથી અભિરામ રે. પ્રા. ક. iલા રૂષભદત્ત ઘરે દેવાનંદા. કુખે અવતરિયા સ્વામિ; ચૌદ સુપન દેખી મન હરખી; પિયુ આગલ કહિ તામ રે. પ્રા. ક. ૧ળા સુપન અર્થ કહ્યો સુત હશે, એહવે ઇંદ્ર આલેચે; બ્રાહ્મણ ઘર અવતરિયા દેખી, બેઠે સુર લોક શોચે રે. પ્રા. ક. ૧૧ Uકે સ્તવિ ઉલટ આણી. પૂરણ પ્રથમ વખાણ, મેઘકુમાર કથાથી સાંજે, કહે બુધ માણક જાણિ રે. પ્રા. , . ૧૨