________________
૫૦૨
બેસણાં માંડીને શીર વિલેપન કીજિયે, આલસ અંગથી છાંડી રે. પર્વ ના ગજગતિ ચાલે ચાલતી, સોહાગણ નારી તે આવે રે, કુંકુમ ચંદન ગર્ફઅલી, મોતિયે ચેક પૂરાવે છે. પર્વ દા રૂપ મેહરે પ્રભાવના, કરિયે તવા સુખકારી, શ્રી ક્ષમા વિજય કવિ રાયને, બુધ માણકવિજય જયકારી રે. પર્વ | ૯ |
અથપ્રથમ વ્યાખ્યાનદ્વિતીય સઝાય પ્રારંભ
છે ઢાલ બીજી એ છીંડી કિહાં રાખી એ દેશી પહેલે દિન બહુ આદર આણી, કલ્પસૂત્ર ઘર શાહે કુસુમ વસ્ત્ર કેસરશું પૂજી, રાતિ જગે લિયે લહેરે પ્રાણી.
૧ કલ્પસૂત્ર આરાધ, આરાધી શિવ સુખ સારે ભવિજન કલ્પસૂત્ર આરાધે પાન એ આંકણી. પ્રહ ઉઠીને ઉપાશ્રયે આવી, પૂછ ગુરૂ નવ અંગે વાજિંત્ર વાજતાં મંગલ કાવતાં, ગઠ્ઠલી દિયે મન રંગે રે પ્રા. ક. પારા મન વચ કાય એ ત્રિકરણ શુદ્ધ, શ્રીજિનશાસન મહે; સુવિહિત સા
તણે મુખ સુણિયે, ઉત્તમ સૂત્ર ઉમાહી રે. પ્રા. ક. ૩. ગિંરિમાહે જિમ મેરૂ વડે ગિરિ, મંત્રમાંહે નવકાર, વૃક્ષમાંહે