________________
૫૦૧
લહિયે મંગલમાલા રે. સા. ૬ શ્રીવિજયપ્રભસૂરીને રાયૅ, બુધ લાભવિજયને શિર્વે રે, વૃદ્ધિવિજય વિબુધ આચાર એ, ગાયે સકલ જગશે રે. સ૦ | ૭ | ઈતિ દશ વિકાલિક સઝાય સંપૂર્ણ
તત્ર પ્રથમ વ્યાખ્યાન પ્રથમ સક્ઝાય પ્રારંભ. અથ શ્રી પર્યુષણ પર્વની સક્ઝાય. ઢાલ પહેલી છે
પર્વ પજૂષણ આવિયાં, આનંદ અંગે ન માય રે, ઘર ઘર ઉત્સવ અતિ ઘણા, શ્રી સંઘ આવીને જાય છે. પર્વ પmષણ આવિયાં છે એ આકણી. જીવ અમારી પલાવિર્યો, કીજિયે વ્રત પચ્ચખાણ રે; ભાવ ધરિ ગુરૂ વંદિયે, સુ ણિર્યું સૂત્ર વખાણ રે. પ૦ રા આઠ દિવસ એમ પાલિમેં, આરંભને પરિહારે રે, નાવણ ધાવણ ખંડણ; લેપણ પીસણ વાર રે; પર્વ. મારા શક્તિ હોય તે પચ્ચખ્ખીયે, અઠ્ઠાયે અતિ સારે રે; પરમ ભક્તિ પ્રીતિ લાવિયે, સાધુને ચાર હારે . પર્વ . ગાય સહાગણ સવિ મલી, ધવલ મંગલ ગીત રે; પકવાને કરિપોષિયે, પારણે સાહામિ મન પ્રીત રે. પર્વમેપા સત્તરભેદિ પૂજા રચી. પૂજિ શ્રી જિનરાય રે; આગલ ભાવના ભાવિયે, પાતક મલ ધેવાય છે. પર્વ દા લેચ કરાવે રે સાધુજી, બેસે