________________
૫૦૦
ટાણે, ભય મનમાં નિવ આણે રે. તે ઘલા કાઈ ઉપર ન ધરે ક્રોધ, દિયે સહુને પ્રતિબંધ રે; ક આઠ ઝીંપવા બંધ, કરતા સયમ શેાધ રે. તે ૫ ૧૦ । દશવૈકાલિક દશમાધ્યયને, એમ ભાંખ્યા આચાર રે; તે ગુલાભ વિજયથી પામે, વૃદ્ધિવિજય જયકાર રે. તે॰ । ૧૧ ।। ઇતિ. ॥
ાઅથૈકાદશાધ્યયન સજ્ઝાય પ્રારંભા
નમેા રેનમે શ્રીશત્રુંજય ગિરિવરના એ દેશી ! સાધુજી સત્યમ સુધા પાલા, વ્રત દ્વેષણ સવિટાલે રે; દશવૈકાલિક સૂત્ર સાંભલે; મુનિ મારગ અનુઆલા રે. સા॰ સ૦ ॥૧॥ એ આંકણી, રાગાંતિક પરિસહ સંકટ, પરસંગે પણ ધારો રૈ; ચારિત્રથી મત ચૂકે! પ્રાણી; ઈમ ભાંખે જિનસાર રે; સા॰ સં॰ ારા ભ્રષ્ટાચારી મુંડા કહાવે, ઈહ ભવ પરભવ હાર રે, નરક નિગેાદ તણાં દુ:ખ પાંમે, ભમતા બહુ સંસાર ફૈ. સા॰ સં॰ાા ચિત્ત ચાખે ચારિત્ર આરાધે, ઉપશમ નીર અગાધ રે, ઝીલે સુંદર સમતારિયે, તે સુખ સંપત્તિ સાધે રે, સા॰ સં॰ ॥ ૪॥ કામધેનુ ચિંતામણિ સરિખું, ચારિત્ર ચિત્તમે આણા રે. ઈંહ ભવ પરભવ સુખદાયક એ સમ, અવર ન કાંઈ જાણા રે. સા॰ ાપા સિōભવ સર્રિયે રચીયા, દશ અધ્યયન રસાલાં રે; નકપુત્ર હેતે તે ભણાંત,