________________
છે અથ દશમાધ્યયનસઝાય પ્રારંભ
તે તરીયા ભાઈ તે તરીયા, એ દેશી, તે મુનિ વંદે તે મુનિ વંદે, ઉપશમ રસને કંદરેનિર્મલ જ્ઞાન ક્રિયાને ચંદે, તપ તેજે જે દિદે રે. તે છે ૧ છે એ આંકણું પંચાશવને કરિ પરિહાર, પંચ મહાવ્રત ધારે રે;
જીવ તણે આધાર, કરતે ઉગ્રવિહારેરે. તે પાર પંચ સમિતિ ત્રણ ગુતિ આરાધે, ધર્મધ્યાન નિરાબાધ રે; પંચમગતિને મારગ સાધે, શુભ ગુણ તે ઈમ વધે છે, તે છે ૩ કય વિકય ન કરે વ્યાપાર, નિર્મમ નિર હંકાર રે, ચારિત્ર પાલે નિરતિચારે, ચાલત ખર્ગની ધાર છે. તે છે ૪ ભાગ ને રેગ કરી જે જાણે, આપે પુણ્ય વખાણે રે; તપ કૃતને મદ નવિ આણે, ગોપવી અંગ ઠેકાણે રે. તે પાપા છાંડી ધન કણ કંચન ગેહ, થઈ નિઃસ્નેહી નિરીહ રે; ખેહસમાણી જાણી દેહ, નવિ પિસે પાપે જેહ રે. તે પેદા દોષ રહિત આહાર જે પામે, જે ભૂખે પરિણામેં રે; લેતે દેહનું સુખ નવિ કામે, જાગતે આઠેઈ જામે છે. તે ઘણા રસના રસ રસી નવિ થા, નિલેંલી નિર્માય રે, સહ પરિસહ સ્થિર કરી કાયા અવિચલ જિમ ગિરિરાય છે. તે માટે રાતેં કાઉસ્સગ્ન કરી સમશાને જે, તિહાં પરિસહ જાણે રે; તે નવિ ચૂકે તેહવે