________________
૫૦૭
દિને. સુ પામ્યા કેવલ નાણ. પ્રાચઉવિત સંઘ થાપી કરી. સુર આવ્યા સમેતગિરિ ઠાણ, પ્ર૦ ૭ પાલી આયુ સો વર્ષનું. સુત્ર પહેાતા મુકિત મહંત. પ્ર. શ્રાવણ શુદિ દિન અષ્ટમી. સુ કીધે કમને અંત. પ્ર. ૮ પાસ વીરને આંતરું. સુ૦ વર્ષ અઢીશું જાણ. પ્ર. કહે કમાણુક : જિન દાસને. સુ કીજે કટિ કલ્યાણ. પ્રહ છે ૯
છે અથ બાહુબલજીની સઝાય.
બહેની બેલે હે, બાહુબલ સાંભળે છે રૂડા રૂડા રંગનિધાન, ગયવર ચઢિયા હે, કેવલ કેમ હુવે છે, જાણ્યું જાણ્યું પુરૂષ પ્રધાન. બ. મા તુજ સમ ઉપશમ જગમાં કુણ ગણે છે, અકલ નિરંજન દેવ ! ભાઈ ભરતેસર વાહાલા વિનવે છે, તુઝ કરે સુરનર સેવ, બ૦ રા ભરવરસાલે
વનમાં વેઠીઓ છે, જિહાં ઘણાં પાણીનાં પૂર ઝરમર વરસે છે મેહુલે ઘણું જી; પ્રગટયા પુણ્ય અંકુર. બ૦ મારા ચહુ દિસી વીંટ હો વેલડીએ ઘણું છે, જેમ વાદલ કા સૂર; શ્રી આદિનાથે હે અમને મોકલ્યાં છે, તુમ પ્રતિબંધન નૂર. બ૦ પાા વર સંવેગસેં હો મુનિવર ભર્યા છે, પામ્યુ પામ્યું કેવલ નાણુ; માણકમુનિ જસ નામેં હે હર ઘણુંછ, દિન દિન ચઢતે છે વાન... બ૦ છે ૫ | ઈતિ.