________________
૪૯૬
ઉનું સદાઈ રે, મત વાવરે કાચું પાણી રે, એવી છે શ્રી વીરની વણી રે. . ૩. હિમ ઘુઅર વડ ઉંબરાં રે, ફલ કુંથુઆ કીડી નગરાં રે; નીલ ફૂલ હરી અંકૂરા રે. ઇંડાલ એ આઠે પૂરાં રે. કાં સ્નેહાદિક ભેદે જાણી રે, મત હણજે સૂક્ષ્મ પ્રાણ રે; પડિલેહી સવિ વાવરજે રે, ઉપકરણે પ્રમાદ મ કરજે રે. આપા જાણાર્થે ડગલાં ભરજે રે, વાટે ચાલતાં વાત મ કરજો રે, મત તિષ નિમિત્ત પ્રકાસો રે, નિરખે મત નાચ તમાસ રે. ૬ દીઠું અણદીઠું કરજે રે, પાપ વ્યસન ન શ્રવણે ધરજે રે; અણસૂજતો. આહાર તજજે રે, રાતે સન્નિધ સવિ વરજે રે | | બાવીસ પરિસહ સહેજો રે, દેહ દુખે ફલ સદહેજો રે, અણુ પામે કાપર્ણ મકર રે, તપ શ્રતને મદ નવિ ધરજે રે. ૮ સ્તુતિ ગતિ સમતા રહેજે રે, દેશ કાલ જોઈને રહેજો રે, ગૃહસ્થાશું જાતિ સગાઈ રે, મત કાઢજો મુનિવર કાંઈ રે. લા ન રમાડે ગૃહસ્થનાં બાલ રે, કરે કિયાની સંભાલ રે; યંત્ર મંત્ર ઔષધને ભામે રે, મત કરો કુગતિકામે રે. ૧૦ ક્રોધે પ્રીતિ પૂરવલી જાય રે, વલી માને વિનય પલાય રે માયા મિત્રાઈ નસાડે રે, સવિ ગુણ તે લેભ નસાડે રે. ૧૧ા તે માટે કષાય એ ચાર રે, અનુક્રમેં દમ અણગાર રે; ઉપસમશું કેવલ ભાવે રે, સરલાઈ સંતોષ સભા રે છે ૧૨ બ્રહ્મચારીને જાણજે