________________
૪૫
છે ક0 | ૪ | ચારોં ચેર ન ભાંખિયે રે, કાણાને ન કહે કાણ; કહીયે ન અધે અંધને રે, સાચું કઠિન એ જાણ રે. એ સારા છે કાટ | ૫ છે જેહથી અનરથ ઉપજે રે, પરને પીડા થાય; સાચું વયણ તે ભાંખતાં રે, લાભથી ગોટે જાય છે. એ સાવ છે કo | ૬ | ધર્મ સહિત હિતકારીયા રે, ગર્વ રહિત સમતોલ, શેડલા તે પણ મીઠડા રે, બોલ વિચારી બોલ રે. સાવ કરુ છે ૭ છે એમ સવિ ગુણ અંગીકરી રે, પરહરિ દોષ અશેષ; બોલતાં સાધુને હવે નહિં રે, કર્મને બંધ લવલેશ રે. સા. ક0 | ૮ | દસવૈકાલિક સાતમે રે, અધ્યયને એ વિચાર; લાભ વિજય ગુરૂથી લહે રે, વૃદ્ધિવિજય જયકાર રે ! સા૦ ક| ૯ | ઇતિ છે
છે અથાષ્ટમાધ્યયનલક્ઝાય પ્રારંભ છે
રામ સીતાને ધીજ કરાવે, એ દેશી. કહે શ્રીગુરૂ સાંભલે ચેલા રે, આચારજ એ પુણ્યના વેલારે; છકકાય વિરહણ ટાલ રે, ચિત્ત ચેખે ચારિત્ર પાલે છે. ૧ પુઢવી પાષાણ તે ભેદ રે, ફલ પુલ પત્રાદિ ન છેદો રે; બીજ કુંપલ વન મત ફરજે રે, જીવ વિરાધનથી ડરજે ૨. | ૩ | વલી અગ્નિ મભેટશે ભાઈ રે, પીજે પાણી