________________
૪૭
નારી રે, જેની પિપટને માંજારી રે; તેણું પરિહરે તસ પરસંગ રે, નવ વાડ ધરે વલી ગેંગ રે. ૧૩ રસલુપ થઈ મત પિષે રે, નિજકીય તપ કરીને શેષ રે; જાણે અથિર પુદ્ગલપિંડ રે, વ્રત પાલજે પંચ અખંડ રે. ૧૪ કહિયું દશવૈકાલિકે એમ રે. અધ્યયને આઠમે તેમ રે; ગુરૂ લાભવિયથી જાણીરે, બુધ વૃદ્ધિવિજય મન આણું રે. ૧૫ ઇતિ છે
છે અથ નવમાધ્યયનસઝાય પ્રારંભ: છે
શેત્રુજે જઈ લાલન. શેત્રુજે જઈ; એ દેશી વિનય કરેજે ચેલા, વિનય કરે; શ્રીગુરૂ આણું શીશ ધરેજે. ચેલાશી. એ આંકણી, ક્રોધી માની ને પરમાદી, વિનય ન શીખે વલી વિષવાદી. ચેક વટ છે ૧ મે વિનય રહિત આશાતના કરતાં, બહુ ભવ ભટકે દુર્ગતિ ફરતાં ચેટ દુ. અગ્નિ સર્પ વિષ જિમ નવિ મારે, ગુરૂ આસાયણ તેથી અધિક પ્રકારે ૨૦ અo પર છે અવિનમેં દુખિયે બહલ સંસારી, અવિનયી મુકિતને નહિં અધિકારી, ૨૦ ન કહ્યા કાનની કૂતરી જેમ; હાંકી કાઢે અવિનયી તેમ. ચે. અત્ર છે ૩ | વિનય શ્રત તપ વલી આચાર, કહીયેં સમાધિનાં ઠામ એ ચાર; ચેઠાવલી ચાર ચાર ભેદ
૩૨.