________________
સવિ વરજે. મુ| ૮ પાંચ ઇન્દ્રિય નિજવશ આણી, પંચાશ્રવ પચ્ચષ્મીજે; પીચ સમિતિ ત્રણ ગુપ્તિ ધરીનેં, છક્કાય રક્ષા તે કીજું કે, મુ૯ ઉનાલે આતાપના લીજે, શીયાલે શીત સહીયે, શાંત દાંત થઈ પરિસહ સહેવા, સ્થિર વરસાલે રહિયે કે. મુળ છે ૧૦ મે ઈમ દુકકર કરણ બહુ કરતાં, ધરતાં ભાવ ઉદાસી, કમ ખપાવી કેઈ હૂઆ, શિવરમણીશું વિલાસી કે. મુ| ૧૧ તે દશવૈકાલિક ત્રીજે અધ્યયને, ભાંગે એહ આચાર; લાભ વિજયગુરૂ ચરણ પસાર્યો, વૃદ્ધિવિજય જયકાર કે. મુ. | ૧૨ ઈતિ.
અથ ચતુર્થોધ્યયન સજઝાય પ્રારંભ. સુણ સુણ પ્રાણી, વાણી જિન તણી છે એ દેશી.
સ્વામી સુધર્મા રે કહે જંબુ પ્રત્યે, સુણ સુણ તું ગુણ: ખાણી; સરસ સુધારસ હૂંતી મીઠડી, વીર જિણેસર વાણિ. સ્વા. એ આંકણી. છે ૧સૂક્ષમ બાદર ત્રસ થાવર વલી; જીવ વિરોહણ ટાલ, મન વચ કાયા રે ત્રિવિધે સ્થિર કરી, પહિલું વ્રત સુવિચાર. સ્વા. મેરા ક્રોધ લેભ ભય હાસ્ય કરી, મિથ્યા મ ભાંખો રે વયણ ત્રિકરણ શુઘ્ર વ્રત આ રાધજે, બીજુ દિવસ ને યણું, સ્વા. ૩ ગામ નગર વનમાંહે વિચરતાં, સચિત્ત અચિત્ત તૃણ માત્ર; કાંઈ અ--