________________
૪૯૧
દીધાં મત અંગી કરે, ત્રીજું વત ગુણપાત્ર, સ્વા છે . સુર નર તિર્યંચ નિ સબંધિયાં, મૈથુન કરય પરિહાર, ત્રિવિધે ત્રિવિધે તું નિત્ય પાલજે, ચોથું વ્રત સુખકાર. સ્વાર છે ૫ ધન કણ કંચન વસ્તુ પ્રમુખ વલી; સર્વ અચિત્ત સચિત્ત, પરિગ્રહ મૂચ્છ રે તેની પરહરી, ધરી વ્રત પંચમ ચિત્ત. સ્વાર છે ૬ પંચ મહાવ્રત એણપરું પાલ, ટાલો ભેજન રાતિ; પાપસ્થાનક સઘલાં પરહરિ, ધરજે સમતા સવિ ભાંતિ. સ્વાર છે ૭ા પુઢવી પાણી વાયુ વનસ્પતિ, અગ્નિ એ થાવર પંચ; બિતિ ચઉ પંચિંદિ જલથર થલયરા, ખયરા ત્રસ એ પંચ. સ્વા૦ ૮ એ છક્કાયની વારે વિરાધના, જ્યણા કરિ સવિ વાણિ, વિણ યણ રે જીવ વિરાધના; ભાંખે તિહુઅણ ભાણ, સ્વાર છે ૯ જચણાપૂર્વક બોલતાં બેસતાં, કરતાં આહાર વિહાર, પાપકર્મ બંધ કદિયે નવિ હવે, કહે જિન જગદાધાર. સ્વા૫૧ જીવ અજીવ પહિલાં લખી, જિમ જયણા તલ હોય; જ્ઞાનવિના નવિ જીવદયા પલે, ટલે નવિ આરંભ કેય. સ્વા ૧૧. જાણપણાથી સંવર સંપજે, સંવરે કર્મ અપાય; કર્મક્ષયથી રે કેવલ ઊપજે, કેવલી મુક્તિ લહેય. સ્વા. Bરા દશવૈકાલિક ચઉથા અધ્યનમાં, અર્થ પ્રકા રે એહ શ્રી ગુરૂલાભવિજયપદ સેવતાં, વૃદ્ધિવિજયે લહે તે સ્વા૫ ૧૩ છે