________________
૪૮૮
ચલાવી એણિ પરે, નિરખીશ જે તું નારી રે, તે પવના હત તરૂપરે, થાઈશ અથિર નિરધારી રે. શીટ શાળા ભેગ ભલા જે પરહરયા, તે વલી વાંછે જે રે, વમનભક્ષી કુતર સ, કહીયે કુકમ તેહ રે. શી | ૮ સરપ અંધક કુલતણા, કરે અગ્નિ પ્રવેશ રે, પણ વમિયું વિષ નવિ લિયે, જુઓ જાતિ વિશેષ રે. શીવ છે ૯ તિમ ઉત્તમકુલ ઉપના, છેડી જોગ સંજોગ રે, ફરિ તેહને વાછે નહિં, હવે જે પ્રાણ વિગ રે. શીવ છે ૧૦ ચારિત્ર કિમ પાલી શકે, જે નવિ જાયે અભિલાષ રે, સીદાતો સંકલ્પથી, પગ પગ ઈમ જિન ભાંખે છે. શી) ૧૧જે કણ કંચન કામિની, ઈચ્છતા અને ભોગવતા રે, ત્યાગી ન કહિયેં તેહને, જે મનમેં શ્રી ભેગવતા રે. શીવ છે ૧૨ ભેગ સંગ ભલા લહિ, પરહરે જેહ નિરીહ રે, ત્યાગી તેહજ ભાંખિયે, તસ પદ નમું નિશ દીન રે. શીટ છે ૧૩ એમ ઉપદેશને અંકુશે, મયગલ પરે મુનિરાજે રે, સંયમ મારગ સ્થિર કર્યો, સાધુ વંછિત કાજે રે. શીવ છે ૧૪ એ બીજા અધ્યયનમાં, ગુરૂહિત શીખ પયાસે રે, લાભવિય કવિરાયનો, વૃદ્ધિવિજય એમ ભાખે રે. શી છે ૧૫ . ઈતિ.